DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ત્રણ બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 હોય તો, સૌથી નાના બાળકની ઉંમર હશે :

9 વર્ષ
18 વર્ષ
15 વર્ષ
21 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ગુજરાતનાં બીજા મુખ્ય મંત્રી કોણ હતા ?

જીવરાજ મહેતા
બલવંતરાય મહેતા
હિતેન્દ્ર દેસાઈ
ઘનશ્યામ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ ‘ધોળાવીરા' કયા જિલ્લામાં આવેલ છે ?

જુનાગઢ
સુરેંદ્રનગર
કચ્છ
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
સુપ્રસિધ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે ?

કૂતરો
ઘેટું
ઘોડો
ઉંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?

ધરાસણા સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
સાબરમતી સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP