DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 11 ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત રૂા. 140 છે. એક ખુરશીની ખરીદ કિંમત કેટલી થશે ? રૂ. 66 રૂ. 90 રૂ. 30 રૂ. 60 રૂ. 66 રૂ. 90 રૂ. 30 રૂ. 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) લક્ષ્યદ્વીપ કઇ હાઇ કોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે ? મદ્રાસ કેરળ મુંબઈ દિલ્હી મદ્રાસ કેરળ મુંબઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) અનુસૂચિત જનજાતિ (ST) નો દરજ્જો : હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે. ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. હિન્દુઓ પૂરતો સીમિત છે. હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે. હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે. ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. હિન્દુઓ પૂરતો સીમિત છે. હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) કમ્પ્યૂટરમાં USB નું પૂર્ણ રૂપ શું છે ? Universal Serial Bus Universal Stage Base Universal Software Barrier Universal Security Block Universal Serial Bus Universal Stage Base Universal Software Barrier Universal Security Block ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) “મોહિની અટ્ટમ" કયા રાજ્યનું નૃત્ય છે ? તમિલનાડુ ઓડિશા કર્ણાટક કેરળ તમિલનાડુ ઓડિશા કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP