DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
કોઈ વ્યક્તિ આ તરફ આંગળી ચીંધીને રામ કહે છે, "તેનો પુત્ર રમેશ મારી માતાનો પૌત્ર છે" તો તે વ્યક્તિ કોણ છે ?

રામનો ભાઈ
રામનો સાળો
રામના પિતા
રામના કાકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
જ્યારે જહાંગીરની ઉંમર 18 વર્ષ થશે ત્યારે અકબરની ઉંમર 50 વર્ષ થશે. જ્યારે અકબરની ઉંમર જહાંગીરની ઉંમર કરતાં 5 ઘણી હશે ત્યારે અકબરની ઉંમર કેટલી હશે ?

40
44
36
48

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ત્રણ બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 હોય તો, સૌથી નાના બાળકની ઉંમર હશે :

9 વર્ષ
18 વર્ષ
21 વર્ષ
15 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા ?

ઍન્ની બિસેન્ટ
ડબલ્યૂ. સી. બેનર્જી
વિઠ્ઠલભાઈ પટેલ
એ. ઓ. હ્યુમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
મોઢેરાનું સૂર્ય મંદિર (Sun Temple) કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

સિદ્ધરાજ જયસિંહ
કર્ણદેવ
કુમારપાળ
ભીમદેવ-I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP