કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) 'અલ-મોહદ-અલ હિન્દી-23' અભ્યાસ ભારત અને ક્યા દેશ વચ્ચે આયોજિત કરવામાં આવી રહ્યો છે ? સાઉદી અરેબિયા કતાર UAE ઈજિપ્ત સાઉદી અરેબિયા કતાર UAE ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) મેસેન્જર RNA (mRNA) વેક્સિનની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ધરાવતો પ્રથમ આફ્રિકન દેશ ક્યો બન્યો ? અંગોલા બુરુન્ડી તાન્ઝાનિયા ૨વાન્ડા અંગોલા બુરુન્ડી તાન્ઝાનિયા ૨વાન્ડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ડેન્ગ્યુ ફાટી નીકળવાના કારણે ક્યા દેશે હેલ્થ ઈમરજન્સી જાહેર કરી ? ક્યુબા ઓમાન ફીજી પેરુ ક્યુબા ઓમાન ફીજી પેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે ક્યા રાજ્યમાં અરવલ્લી ગ્રીન વૉલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું ? ઉત્તર પ્રદેશ ગુજરાત રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ ગુજરાત રાજસ્થાન હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યે એલિફન્ટ કન્ઝર્વેશન નેટવર્ક (ECN)ની રચના કરી ? આસામ કેરળ મેઘાલય ઓડિશા આસામ કેરળ મેઘાલય ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ મેદસ્વિતા દિવસ (World Obesity Day) ક્યારે મનાવાય છે ? 5 માર્ચ 7 માર્ચ 4 માર્ચ 6 માર્ચ 5 માર્ચ 7 માર્ચ 4 માર્ચ 6 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP