Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ઓટલો ભાગવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો. નુકશાન કરવું ઝઘડો શાંત કરવો ઝઘડો કરવો ઓટલો ભાંગી કાઢવો નુકશાન કરવું ઝઘડો શાંત કરવો ઝઘડો કરવો ઓટલો ભાંગી કાઢવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ભવાઈના રચયિતાનું નામ જણાવો. ભાલણ વલ્લભ ઠાકર અસાઈત ઠાકર મંડણ બંધારો ભાલણ વલ્લભ ઠાકર અસાઈત ઠાકર મંડણ બંધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District મિથ્યાભિમાન નાટકના રચયિતા કોણ હતા ? રણછોડભાઈ દલપતરામ ન્હાનાલાલ દયારામ રણછોડભાઈ દલપતરામ ન્હાનાલાલ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District હું એક તારો છું. મારા પરિવારમાં ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કા, ધૂમકેતુ, લઘુગ્રહો છે. હું કોણ ? પૃથ્વી શુક્ર શનિ સૂર્ય પૃથ્વી શુક્ર શનિ સૂર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District સૌપ્રથમ સુતરાઉ કાપડની મીલ ક્યાં શરૂ થઈ હતી ? મુંબઈ સુરત અમદાવાદ કોલકત્તા મુંબઈ સુરત અમદાવાદ કોલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ? સરસ્વતીચંદ્ર સોરઠ તારા વહેતા પાણી સાસુવહુની લડાઈ કરણઘેલો સરસ્વતીચંદ્ર સોરઠ તારા વહેતા પાણી સાસુવહુની લડાઈ કરણઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP