Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District જાન્યુઆરી-2017 માં મહાત્મા મંદિર ખાતે યોજાયેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2017 કેટલામી હતી ? આઠમી નવમી સાતમી દસમી આઠમી નવમી સાતમી દસમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે ? ઝવેરચંદ મેઘાણી દર્શક ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી દર્શક ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પધમાં વાર્તાઓ આપનાર સર્જકનું નામ આપો. પ્રેમાનંદ શામળ વિષ્ણુદાસ નાકર પ્રેમાનંદ શામળ વિષ્ણુદાસ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'તમે આવ્યા ખરાં' આ વાક્યમાં 'ખરાં' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. અનુગ વિશેષણ કૃદંત નિપાત અનુગ વિશેષણ કૃદંત નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ભવાઈના રચયિતાનું નામ જણાવો. વલ્લભ ઠાકર મંડણ બંધારો ભાલણ અસાઈત ઠાકર વલ્લભ ઠાકર મંડણ બંધારો ભાલણ અસાઈત ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District તાજેતરના માન. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ચૂંટણીઓમાં ___ ના નામે મત માંગવો ગેરબંધારણીય છે. જાતિ ભાષા અહીં દશાવેલ તમામ ધર્મ જાતિ ભાષા અહીં દશાવેલ તમામ ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP