Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District બંધારણ સભાએ બંધારણ કયા દિવસે સર્વાનુમતે સ્વીકાર્યું ? માગસર વદ 8, વિક્રમ સંવત 2006 માગસર સુદ 7, વિક્રમ સંવત 2006 માગસર સુદ 5, વિક્રમ સંવત 2006 કારતક સુદ 7, વિક્રમ સંવત 2006 માગસર વદ 8, વિક્રમ સંવત 2006 માગસર સુદ 7, વિક્રમ સંવત 2006 માગસર સુદ 5, વિક્રમ સંવત 2006 કારતક સુદ 7, વિક્રમ સંવત 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District મિથ્યાભિમાન નાટકના રચયિતા કોણ હતા ? દલપતરામ દયારામ ન્હાનાલાલ રણછોડભાઈ દલપતરામ દયારામ ન્હાનાલાલ રણછોડભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ? જ્યોતિબા ફુલે લાલા હંસરાજ દયાનંદ સરસ્વતી સ્વામિ શ્રદ્ધાનંદ જ્યોતિબા ફુલે લાલા હંસરાજ દયાનંદ સરસ્વતી સ્વામિ શ્રદ્ધાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ગાંધીજી એટલે ગાંધીજી' વાક્યમાં કયો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District માનનીય વડાપ્રધાનશ્રીના તા. 31-12-2016 ના રાષ્ટ્રજોગ સંબોધનમાં ખેડૂતોના દેવા પર કેટલા દિવસનું વ્યાજ સરકાર ભોગવશે ? 70 65 50 60 70 65 50 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District કયા ધારા અનુસાર સૌ પ્રથમ વખત કાયદા સમક્ષ સૌની સમાનતાનો સિદ્ધાંત સ્વીકાર કરવામાં આવ્યો ? ચાર્ટર એક્ટ-1833 ચાર્ટર એક્ટ-1853 ચાર્ટર એક્ટ-1813 પિટનો ધારો ચાર્ટર એક્ટ-1833 ચાર્ટર એક્ટ-1853 ચાર્ટર એક્ટ-1813 પિટનો ધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP