Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગાંધીજી માટે ‘મહાત્મા’ શબ્દ સૌ પહેલો કોણે વાપરેલો ?

સરદાર વલ્લભભાઈ પટેલ
રવીન્દ્રનાથ ટાગોર
વિનોબા ભાવે
કોઈક પત્રકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ?

ન્હાનાલાલ - રા.વિ.પાઠક
સુંદરમ્ - ઉમાશંકર
ઉમાશંકર - પ્રહલાદ પારેખ
સુંદરમ્ - બ. ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ?

વિનોબા ભાવે
ઝવેરચંદ મેઘાણી
ગાંધીજી
કિશોરલાલ મશરૂવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP