Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ટચલી આંગળી પાસેની આંગળી માટેનો એક શબ્દ કયો હોય ? અનામિકા મજલી અગ્રજ દ્વિતિય અનામિકા મજલી અગ્રજ દ્વિતિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જેની શરૂઆત નથી તેવું - એના માટે એક શબ્દ કયો ? શરૂઆત વગરનું અલૌક્કિ અનાદિ અંત્યેષ્ટિ શરૂઆત વગરનું અલૌક્કિ અનાદિ અંત્યેષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ઘેર ઘેર ભીખ માગવી તે - એના માટે એક શબ્દ કયો ? ભીખી બગભગત ભિખારી માધુકરી ભીખી બગભગત ભિખારી માધુકરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ““ઠરેલ''નો વિરુદ્ધાર્થી શબ્દ શું ? ઉછાંછળું અદ્વૈત છુટ વાણો ઉછાંછળું અદ્વૈત છુટ વાણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar પાશ્ચાત્યનો વિરોધી શબ્દ કયો ? સ્વકીય પ્રારબ્ધ તાજું પૌરસ્ત્ય સ્વકીય પ્રારબ્ધ તાજું પૌરસ્ત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP