Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
જો એક ચોક્ક્સ રકમ સાદા વ્યાજે 7 વર્ષમાં બમણી થાય, તો તેજ રકમ ત્રણ ગણી કેટલા સમયમાં થશે ?

18 વર્ષ
10.5 વર્ષ
14 વર્ષ
21 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

1લી ડિસેમ્બર
3જી ડિસેમ્બર
4થી ડિસેમ્બર
2જી ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP