Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દૃષ્ટિએ શુદ્ધ છે ? નિરિક્ષક નીરિક્ષક નિરીક્ષક નીરીક્ષક નિરિક્ષક નીરિક્ષક નિરીક્ષક નીરીક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ? ખિસ્સાંકાતરુ ખિસ્સાકાત્રુ ખિસ્સાકાતરું ખિસ્સાકાતરુ ખિસ્સાંકાતરુ ખિસ્સાકાત્રુ ખિસ્સાકાતરું ખિસ્સાકાતરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો શબ્દ વીજળીનો પર્યાય ગણાય ? મેઘ નીરદ બધા વિકલ્પો ખોટા છે દામિની મેઘ નીરદ બધા વિકલ્પો ખોટા છે દામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar રાતદિવસ કયો સમાસ છે ? તત્પુરુષ દ્વંદ્વ કર્મધારય ઉપપદ તત્પુરુષ દ્વંદ્વ કર્મધારય ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો સમાસ ઉપપદ સમાસ છે ? મુખચંદ્ર ચોપગું ઘરજમાઈ લેભાગુ મુખચંદ્ર ચોપગું ઘરજમાઈ લેભાગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP