Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar રાતદિવસ કયો સમાસ છે ? દ્વંદ્વ તત્પુરુષ કર્મધારય ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ કર્મધારય ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 'પલટણ' - આ શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી ઊતરી આવેલ છે ? અરબી ફારસી પોર્ટુગીઝ તુર્કી અરબી ફારસી પોર્ટુગીઝ તુર્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જેની શરૂઆત નથી તેવું - એના માટે એક શબ્દ કયો ? અનાદિ અલૌક્કિ અંત્યેષ્ટિ શરૂઆત વગરનું અનાદિ અલૌક્કિ અંત્યેષ્ટિ શરૂઆત વગરનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ““ઠરેલ''નો વિરુદ્ધાર્થી શબ્દ શું ? વાણો અદ્વૈત છુટ ઉછાંછળું વાણો અદ્વૈત છુટ ઉછાંછળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો એક ચોક્ક્સ રકમ સાદા વ્યાજે 7 વર્ષમાં બમણી થાય, તો તેજ રકમ ત્રણ ગણી કેટલા સમયમાં થશે ? 14 વર્ષ 10.5 વર્ષ 18 વર્ષ 21 વર્ષ 14 વર્ષ 10.5 વર્ષ 18 વર્ષ 21 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 65મા પ્રજાસત્તાકદિને નવી દિલ્હી ખાતે કોણ મુખ્ય મહેમાન બન્યું હતું ? દક્ષિણ આફ્રિકાના પ્રેસીડેન્ટ જાપાનના વડાપ્રધાન રશિયાના પ્રેસીડેન્ટ ઈંગ્લેન્ડના વડા પ્રધાન દક્ષિણ આફ્રિકાના પ્રેસીડેન્ટ જાપાનના વડાપ્રધાન રશિયાના પ્રેસીડેન્ટ ઈંગ્લેન્ડના વડા પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP