Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દૃષ્ટિએ શુદ્ધ છે ? નિરિક્ષક નિરીક્ષક નીરીક્ષક નીરિક્ષક નિરિક્ષક નિરીક્ષક નીરીક્ષક નીરિક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar પાશ્ચાત્યનો વિરોધી શબ્દ કયો ? પ્રારબ્ધ પૌરસ્ત્ય તાજું સ્વકીય પ્રારબ્ધ પૌરસ્ત્ય તાજું સ્વકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar Scarcely had he reached the station ___ the train steamed off. when than while then when than while then ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar સરકારી સમારંભોમાં ગવાતું રાષ્ટ્રગાન (National Anthem)ની અવધિ કેટલી હોય છે ? 1 મિનિટ 60 સેકન્ડ 20 સેકન્ડ 52 સેકન્ડ 1 મિનિટ 60 સેકન્ડ 20 સેકન્ડ 52 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ષડાનનની સંધિ છૂટી પાડતાં ક્યા શબ્દો બને ? ષડ્ + અનન ષડ્ + નન બધા વિકલ્પો ખોટા છે ષટ્ + અનન ષડ્ + અનન ષડ્ + નન બધા વિકલ્પો ખોટા છે ષટ્ + અનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar What is the synonym of ‘docile’? gentle bright certain mean gentle bright certain mean ANSWER DOWNLOAD GUJARATI MCQ APP