• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

Talati Practice MCQ Part - 7

Talati Practice MCQ Part - 7
પ્રથમ પંચવર્ષીય યોજના કયા મોડલ પર આધારિત હતી ?

નિકોલસ કાલ્ડોર
પી.સી. મહાલનોબિસ
હેરડ-ડોમર
પી.સી. ધર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વડોદરા ગાયકવાડની રાજધાની કયા વર્ષે બની ?

1734
1728
1712
1700

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘ચાહો યા તિરસ્કારો’માં 'યા' ___ સંયોજક છે.

સહસંબંધવાચક
વિકલ્પવાચક
વિરોધવાચક
અનુમાનવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગરીબી રેખા નિર્ધારણ માટે રચાયેલ સુરેશ તેંડુલકર સમિતિએ કયારે તેનો અહેવાલ રજૂ કર્યો ?

2012
2009
2006
2005

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગ્રાફમાં સીધી રેખા (1,-4) અને (-2, 6) બિંદુઓમાંથી પસાર થાય છે. તો તેનું સમીકરણ ___

10x - 3y - 22 = 0
10x + 3y = 0
10x + 3y + 2 = 0
10x + 3y + 22 = 0

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • 2
  • 3
  • ...
  • 100
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 શબ્દભેદ કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નળ અને ટાંકી (Cistern) કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US