Talati Practice MCQ Part - 7
મેગ્સેસે ઍવોર્ડ કયા દેશની સરકાર દ્વારા આપવામાં આવે છે ?

ફિલિપાઈન્સ
યુ.એ.ઈ.
ઈન્ડોનેશિયા
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં અનુસૂચિત જાતિની વસ્તી કેટલી છે ?

36.82 લાખ
30.80 લાખ
40.74 લાખ
36 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારતમાં રાષ્ટ્રીય તબીબ દિન (National Doctor's Day) કયારે ઉજવવામાં આવે છે ?

27 માર્ચ
12 મે
1 જુલાઈ
12 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP