Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 7
ગ્રાફમાં સીધી રેખા (1,-4) અને (-2, 6) બિંદુઓમાંથી પસાર થાય છે. તો તેનું સમીકરણ ___

10x + 3y + 22 = 0
10x - 3y - 22 = 0
10x + 3y = 0
10x + 3y + 2 = 0

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સૌથી વધુ વરસાદ ગુજરાતના કયા વિસ્તારમાં પડે છે ?

ઉત્તર પશ્ચિમ
દક્ષિણ-પૂર્વ
પૂર્વ-પશ્ચિમ
ઉત્તર-પૂર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સૌથી વધુ વસ્તી વૃદ્ધિદર ધરાવતો ગુજરાતનો જિલ્લો જણાવો.

વડોદરા
સુરત
અમદાવાદ
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કાળા પાણીની સજા થઈ હોય અને શહીદ થનાર પ્રથમ ગુજરાતી ક્રાંતિકારી કોણ છે ?

મૂળુ માણેક
ગરબડદાસ મુખી
મગનલાલ વાણિયા
મોહનલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
રાજનેતા ભાષણ કરશે.

રાજનેતાને ભાષણ કરવા કહ્યું.
રાજનેતાથી ભાષણ કરાયું.
રાજનેતા પાસે ભાષણ કરાવે છે
રાજનેતા પાસે ભાષણ કરાવશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP