Talati Practice MCQ Part - 7
‘ચાહો યા તિરસ્કારો’માં 'યા' ___ સંયોજક છે.

વિકલ્પવાચક
સહસંબંધવાચક
અનુમાનવાચક
વિરોધવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કેરળમાં લાલ લેટેરાઈટ જમીન આવેલી છે જે શેની ખેતી માટે ખૂબ જ અનુકૂળ છે ?

સીતાફળ
કેરી
કાજુ
બદામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
અલંકાર ઓળખાવો : 'સરદાર ફૂલથીયે કોમળ હતા.'

વ્યતિરેક
વર્ણાનુપ્રાસ
અનન્વય
યમક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પંચાયતોનું ફંડ અને કર નાંખવાની સત્તા કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવી છે ?

અનુ. 243 (E)
અનુ. 243 (G)
અનુ. 243 (H)
અનુ. 243 (F)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ?

યુયુત્સુ
યૂયુત્સુ
યુયુત્સૂ
યુયૂત્સુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP