• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
વિશ્રામગૃહનો સમાનાર્થી શબ્દ નીચેનામાંથી કયો ?

ઘર્મશાળા
પથિકાશ્રમ
સરાઈ
બધા વિકલ્પો સાચા છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
“મધુમાસ'નો સમાનાર્થી શબ્દ

મધુરમાસ
અબ્દ
સંસ્કૃતિ
વસંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
'કૂંચી' શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી સ્વીકારાયેલ છે ?

તુર્કી
અરબી
મરાઠી
ફારસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
'પલટણ' - આ શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી ઊતરી આવેલ છે ?

ફારસી
અરબી
તુર્કી
પોર્ટુગીઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
ષડાનનની સંધિ છૂટી પાડતાં ક્યા શબ્દો બને ?

ષટ્‌ + અનન
બધા વિકલ્પો ખોટા છે
ષડ્ + અનન
ષડ્ + નન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • ...
  • 20
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) Gujarat Police Constable Practice MCQ GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કરંટ અફેર્સ 2021 (Current Affairs 2021)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US