Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 'કૂંચી' શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી સ્વીકારાયેલ છે ? તુર્કી ફારસી મરાઠી અરબી તુર્કી ફારસી મરાઠી અરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વડીલ વ્યક્તિને પત્ર લખતાં નીચેનામાંથી શું સંબોધન કરવું જોઈએ ? ચિરંજીવ શ્રધ્ધેય પરમ પ્રિય પ્રિય ચિરંજીવ શ્રધ્ધેય પરમ પ્રિય પ્રિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar સરકારી સમારંભોમાં ગવાતું રાષ્ટ્રગાન (National Anthem)ની અવધિ કેટલી હોય છે ? 1 મિનિટ 52 સેકન્ડ 20 સેકન્ડ 60 સેકન્ડ 1 મિનિટ 52 સેકન્ડ 20 સેકન્ડ 60 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar રાતદિવસ કયો સમાસ છે ? ઉપપદ દ્વંદ્વ કર્મધારય તત્પુરુષ ઉપપદ દ્વંદ્વ કર્મધારય તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar પાશ્ચાત્યનો વિરોધી શબ્દ કયો ? પૌરસ્ત્ય પ્રારબ્ધ સ્વકીય તાજું પૌરસ્ત્ય પ્રારબ્ધ સ્વકીય તાજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar He was accustomed ___ chewing Tulsi leaves even when he delivered the lecture. (Fill in the blank) to about of at to about of at ANSWER DOWNLOAD GUJARATI MCQ APP