Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) “Indian Council of Agricultural Research” (ICAR) ક્યારે અસ્તિત્વમાં આવી ? 1936 1905 1929 1946 1936 1905 1929 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? સહાનુભૂતિ સહાનુભુતિ સહાનૂભૂતી સહાનુભૂતી સહાનુભૂતિ સહાનુભુતિ સહાનૂભૂતી સહાનુભૂતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સંયોજકનો પ્રકાર લખો : 'સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો.' વિરોધવાચક સમુચ્ચયવાચક પરિણામવાચક શરતવાચક વિરોધવાચક સમુચ્ચયવાચક પરિણામવાચક શરતવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું નામ શું છે ? નામદાર જ. ભાસ્કર ભટ્ટાચાર્ય નામદાર જ મુકેશ શાહ નામદાર જ. આર. સુભાષરેડ્ડી નામદાર જ. એ. એસ. દવે નામદાર જ. ભાસ્કર ભટ્ટાચાર્ય નામદાર જ મુકેશ શાહ નામદાર જ. આર. સુભાષરેડ્ડી નામદાર જ. એ. એસ. દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેનામાંથી શું સરકારનું અંગ નથી ? ધારાસભા ન્યાયતંત્ર કારોબારી સામાજિક સંસ્થાઓ ધારાસભા ન્યાયતંત્ર કારોબારી સામાજિક સંસ્થાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP