Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેનામાંથી શું સરકારનું અંગ નથી ? ધારાસભા ન્યાયતંત્ર કારોબારી સામાજિક સંસ્થાઓ ધારાસભા ન્યાયતંત્ર કારોબારી સામાજિક સંસ્થાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ઈ.સ. 1922 માં 'ગુજરાત' માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ? ગાંધીજી રા. વિ. પાઠક સુરેશ જોશી કનૈયાલાલ મુનશી ગાંધીજી રા. વિ. પાઠક સુરેશ જોશી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) One of ___ options is incorrect. the this a an the this a an ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ત્રિકોણના બધા જ બહિષ્કોણોના માપનો સરવાળો કેટલો થાય ? 720 360 180 540 720 360 180 540 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નિપાત લખો : 'તમારે માત્ર મૌન રહેવાનું છે.' માત્ર રહેવાનું તમારે મૌન માત્ર રહેવાનું તમારે મૌન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) છંદ ઓળખાવો : 'પત્રો પાનખરે ખરી જ્યમ પડે તે રીત દાદા તણા.' હરિગીત ચોપાઈ શાર્દૂલવિક્રીડિત મનહર હરિગીત ચોપાઈ શાર્દૂલવિક્રીડિત મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP