Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 'E-Governance' અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનોની સંપૂર્ણ વિગતોની નોંધનું કમ્પ્યૂટિકરણ કરવામાં આવેલ છે અને જમીનોને લગતા પ્રમાણપત્રો અને દસ્તાવેજોનું નિર્માણ કમ્પ્યૂટરથી થાય છે. આ પ્રણાલીનું નામ શું છે ? ઈ-વિકાસ ઈ-પ્રમાણ ઈ-ખેડૂત ઈ-ધરા ઈ-વિકાસ ઈ-પ્રમાણ ઈ-ખેડૂત ઈ-ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) He ___ to a higher position by the government. will promote has been promoted promotes promoted will promote has been promoted promotes promoted ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વાંસદા રાષ્ટ્રીય ઉધાન કયા જિલ્લામાં આવેલ છે ? ભાવનગર વલસાડ જામનગર નવસારી ભાવનગર વલસાડ જામનગર નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) એક કાટકોણ ત્રિકોણની બાજુઓ ક્રમિક ધન પૂર્ણાંકો હોય, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય ? 4 6 5 3 4 6 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) પહેલાંના સમયમાં કોઈ રાજા કે શાસક પોતાના શાસક વિષયક સિદ્ધિઓની વિગતો ધાતુ કે પથ્થર ઉપર કોતરાવતા હતા, આવા કોતરેલાં લખાણોને શું કહેવામાં આવે છે ? શાસ્ત્રલેખો ચિત્રલેખો હસ્તલેખો અભિલેખો શાસ્ત્રલેખો ચિત્રલેખો હસ્તલેખો અભિલેખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP