Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) એક કાટકોણ ત્રિકોણની બાજુઓ ક્રમિક ધન પૂર્ણાંકો હોય, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય ? 5 4 3 6 5 4 3 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 'FDI' શબ્દ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? વિદેશી રોકાણ વિદેશી હૂંડિયામણ વિદેશી નિકાસ વિદેશી સંરક્ષણ વિદેશી રોકાણ વિદેશી હૂંડિયામણ વિદેશી નિકાસ વિદેશી સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) પહેલાંના સમયમાં કોઈ રાજા કે શાસક પોતાના શાસક વિષયક સિદ્ધિઓની વિગતો ધાતુ કે પથ્થર ઉપર કોતરાવતા હતા, આવા કોતરેલાં લખાણોને શું કહેવામાં આવે છે ? શાસ્ત્રલેખો ચિત્રલેખો હસ્તલેખો અભિલેખો શાસ્ત્રલેખો ચિત્રલેખો હસ્તલેખો અભિલેખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સંયોજકનો પ્રકાર લખો : 'સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો.' પરિણામવાચક સમુચ્ચયવાચક શરતવાચક વિરોધવાચક પરિણામવાચક સમુચ્ચયવાચક શરતવાચક વિરોધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) NDDB નું પૂરું નામ શું છે ? National Dairy Development Bank National Dairy Development Board National Dairy Deposit Bank National Defence Development Board National Dairy Development Bank National Dairy Development Board National Dairy Deposit Bank National Defence Development Board ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'બારણું અંદરથી બંધ રાખવાનો લાંબો આડો દંડ' ઝાંપો દરવાજો મોભ ભૂંગળ ઝાંપો દરવાજો મોભ ભૂંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP