Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વાંસદા રાષ્ટ્રીય ઉધાન કયા જિલ્લામાં આવેલ છે ? જામનગર ભાવનગર વલસાડ નવસારી જામનગર ભાવનગર વલસાડ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? સુનસુન સુનમૂન સૂનમૂન સૂનમુન સુનસુન સુનમૂન સૂનમૂન સૂનમુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ___ the little kids play in the garden. Lets Let's Let Allow Lets Let's Let Allow ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) છંદ ઓળખાવો : 'પત્રો પાનખરે ખરી જ્યમ પડે તે રીત દાદા તણા.' ચોપાઈ મનહર હરિગીત શાર્દૂલવિક્રીડિત ચોપાઈ મનહર હરિગીત શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાતની સરકારી કચેરીઓ અને વિભાગોને કમ્પ્યૂટર નેટવર્કથી જોડતી પ્રણાલી GSWANનું આખું નામ શું છે ? Gujarat State Wireless Automated Network Gujarat State Wireless Area Net Gujarat State Whole Area Network Gujarat State Wide Area Network Gujarat State Wireless Automated Network Gujarat State Wireless Area Net Gujarat State Whole Area Network Gujarat State Wide Area Network ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગુજરાતના ખેલાડીને ગુજરાત સરકાર દ્વારા કયો એવોર્ડ આપવામાં આવે છે ? એકલવ્ય એવોર્ડ શ્રી મગનભાઈ દેસાઈ એવોર્ડ જયભિખ્ખુ એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ એકલવ્ય એવોર્ડ શ્રી મગનભાઈ દેસાઈ એવોર્ડ જયભિખ્ખુ એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP