Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) પહેલાંના સમયમાં કોઈ રાજા કે શાસક પોતાના શાસક વિષયક સિદ્ધિઓની વિગતો ધાતુ કે પથ્થર ઉપર કોતરાવતા હતા, આવા કોતરેલાં લખાણોને શું કહેવામાં આવે છે ? ચિત્રલેખો અભિલેખો હસ્તલેખો શાસ્ત્રલેખો ચિત્રલેખો અભિલેખો હસ્તલેખો શાસ્ત્રલેખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત રાજ્યના ગામોને 3-ફેઝ વીજ પુરવઠો ચોવીસ કલાક માટે પૂરો પાડવામાં આવે છે ? ગ્રામ વીજક્રાંતિ યોજના દીપક્રાંતિ યોજના જ્યોતિગ્રામ યોજના ગ્રામ ઉજાલા યોજના ગ્રામ વીજક્રાંતિ યોજના દીપક્રાંતિ યોજના જ્યોતિગ્રામ યોજના ગ્રામ ઉજાલા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સંધિ લખો : 'પરિણત' પરિ + નત પરી + ણત પરિ + ણત પરી + નત પરિ + નત પરી + ણત પરિ + ણત પરી + નત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ___ only scripture she has read its 'the Gita' An The A No An The A No ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) One should drive ___ in the crowded areas. slow slowly slowed slew slow slowly slowed slew ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેનામાંથી શું સરકારનું અંગ નથી ? સામાજિક સંસ્થાઓ કારોબારી ન્યાયતંત્ર ધારાસભા સામાજિક સંસ્થાઓ કારોબારી ન્યાયતંત્ર ધારાસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP