Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? સહાનૂભૂતી સહાનુભૂતિ સહાનુભૂતી સહાનુભુતિ સહાનૂભૂતી સહાનુભૂતિ સહાનુભૂતી સહાનુભુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ભારત સરકાર દ્વારા ₹ 500 અને ₹ 1000 ની જૂની નોટો ચલણમાંથી રદ કરેલ છે તેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ? Delimitation Derecognisation Denomination Demonetisation Delimitation Derecognisation Denomination Demonetisation ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) અલંકાર ઓળખાવો :'તે હરિણીની જેમ ત્યાંથી નાસી ગઈ.' ઉપમા અનન્વય રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગુજરાતના ખેલાડીને ગુજરાત સરકાર દ્વારા કયો એવોર્ડ આપવામાં આવે છે ? જયભિખ્ખુ એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ શ્રી મગનભાઈ દેસાઈ એવોર્ડ એકલવ્ય એવોર્ડ જયભિખ્ખુ એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ શ્રી મગનભાઈ દેસાઈ એવોર્ડ એકલવ્ય એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નિપાત લખો : 'તમારે માત્ર મૌન રહેવાનું છે.' રહેવાનું માત્ર તમારે મૌન રહેવાનું માત્ર તમારે મૌન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) પહેલાંના સમયમાં કોઈ રાજા કે શાસક પોતાના શાસક વિષયક સિદ્ધિઓની વિગતો ધાતુ કે પથ્થર ઉપર કોતરાવતા હતા, આવા કોતરેલાં લખાણોને શું કહેવામાં આવે છે ? ચિત્રલેખો હસ્તલેખો શાસ્ત્રલેખો અભિલેખો ચિત્રલેખો હસ્તલેખો શાસ્ત્રલેખો અભિલેખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP