Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું નામ શું છે ? નામદાર જ. ભાસ્કર ભટ્ટાચાર્ય નામદાર જ. આર. સુભાષરેડ્ડી નામદાર જ મુકેશ શાહ નામદાર જ. એ. એસ. દવે નામદાર જ. ભાસ્કર ભટ્ટાચાર્ય નામદાર જ. આર. સુભાષરેડ્ડી નામદાર જ મુકેશ શાહ નામદાર જ. એ. એસ. દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ભારત સરકાર દ્વારા ₹ 500 અને ₹ 1000 ની જૂની નોટો ચલણમાંથી રદ કરેલ છે તેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ? Delimitation Demonetisation Denomination Derecognisation Delimitation Demonetisation Denomination Derecognisation ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ત્રણ મિત્રોની ઉંમરનો સરવાળો a વર્ષ પહેલાં b વર્ષ હતો, તો હાલમાં તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય ? 3b - a 3a - b 3a + b a + 3b 3b - a 3a - b 3a + b a + 3b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સંયોજકનો પ્રકાર લખો : 'સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો.' પરિણામવાચક સમુચ્ચયવાચક વિરોધવાચક શરતવાચક પરિણામવાચક સમુચ્ચયવાચક વિરોધવાચક શરતવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ક્રાંતિકારી શ્રી શ્યામજી કૃષ્ણ વર્માનું નિધન ક્યાં થયું હતું ? માંડવી પોરબંદર જીનીવા લંડન માંડવી પોરબંદર જીનીવા લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ચૂંટણીમાં મતદાન કરવા માટેનું ઓળખપત્ર આપવા માટે કોણ અધિકૃત છે ? તાલુકા વિકાસ અધિકારી પોલીસ કમિશ્રર પુરવઠા અધિકારી ભારતીય ચૂંટણી પંચ તાલુકા વિકાસ અધિકારી પોલીસ કમિશ્રર પુરવઠા અધિકારી ભારતીય ચૂંટણી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP