Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar “મધુમાસ'નો સમાનાર્થી શબ્દ વસંત સંસ્કૃતિ અબ્દ મધુરમાસ વસંત સંસ્કૃતિ અબ્દ મધુરમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 7 વ્યક્તિઓની સરેરાશ ઉંમરમાં 3 વર્ષનો ઘટાડો ત્યારે થાય છે, જ્યારે 48 વર્ષની ઉંમરની વ્યક્તિની બદલીમાં નવો વ્યક્તિ આવે છે. તો નવા વ્યક્તિની ઉંમર શોધો 24 વર્ષ 28 વર્ષ 25 વર્ષ 27 વર્ષ 24 વર્ષ 28 વર્ષ 25 વર્ષ 27 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar યૂરિયાને શરીરમાંથી કોણ અલગ પાડે છે ? કિડની ફેફસાં હાર્ટ લીવર કિડની ફેફસાં હાર્ટ લીવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 32.17 × 32.17 - 12.17 × 12.1732.17 + 12.7 = ? તો ? = ___ 20.17 44.34 44.17 20 20.17 44.34 44.17 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ક્યા દેશ દ્વારા ભારતીય મહિલા રાજદ્વારી દેવયાની ખોબરાગડેની ધરપકડ થતાં તે ચર્ચાનો વિષય બન્યો હતો ? અમેરિકા ચીન પાકિસ્તાન જાપાન અમેરિકા ચીન પાકિસ્તાન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો ખાધાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તેજ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ? 30 % 18(1/13) % 27(1/8) % 23(1/13) % 30 % 18(1/13) % 27(1/8) % 23(1/13) % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP