Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ષડાનનની સંધિ છૂટી પાડતાં ક્યા શબ્દો બને ? ષડ્ + અનન ષડ્ + નન બધા વિકલ્પો ખોટા છે ષટ્ + અનન ષડ્ + અનન ષડ્ + નન બધા વિકલ્પો ખોટા છે ષટ્ + અનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કઈ બે નદીઓ વચ્ચેનો પ્રદેશ “લાટ પ્રદેશ'' કહેવાય છે ? મહી - સરસ્વતી મહી - રેવા સાબરમતી - રેવા શૈત્રુંજી - ભાદર મહી - સરસ્વતી મહી - રેવા સાબરમતી - રેવા શૈત્રુંજી - ભાદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ જીવનચરિત્ર 'કોલંબસનો વૃત્તાંત'ના લેખક નીચેનામાંથી કોણ ? નર્મદ પ્રાણલાલ ડોસા દલપતરામ પ્રાણલાલ મથુરદાસ નર્મદ પ્રાણલાલ ડોસા દલપતરામ પ્રાણલાલ મથુરદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar બંધારણ માટેની પ્રારુપ સમિતિમાં કેટલા સભ્યો હતા ? 5 8 6 7 5 8 6 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો થાય તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય ? 100% 10% 21% 20% 100% 10% 21% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વન-ડે ક્રિકેટના પ્રથમ વર્લ્ડક્પનો વિજેતા કયો દેશ છે ? સાઉથ આફ્રીકા ઈંગ્લેન્ડ વેસ્ટ ઈન્ડિઝ ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રીકા ઈંગ્લેન્ડ વેસ્ટ ઈન્ડિઝ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP