Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વિશ્રામગૃહનો સમાનાર્થી શબ્દ નીચેનામાંથી કયો ? બધા વિકલ્પો સાચા છે ઘર્મશાળા સરાઈ પથિકાશ્રમ બધા વિકલ્પો સાચા છે ઘર્મશાળા સરાઈ પથિકાશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar A અને B એક કામ અનુક્રમે 20 દિવસ અને 10 દિવસમાં કરી શકે છે. જો A 10 દિવસ કામ કરીને જતો રહે, અને બાકીનું કામ B પૂર્ણ કરે તો કુલ કેટલા દિવસમાં કામ પૂર્ણ થાય ? 15 દિવસ 10 દિવસ 18 દિવસ 12 દિવસ 15 દિવસ 10 દિવસ 18 દિવસ 12 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વડીલ વ્યક્તિને પત્ર લખતાં નીચેનામાંથી શું સંબોધન કરવું જોઈએ ? શ્રધ્ધેય પરમ પ્રિય ચિરંજીવ પ્રિય શ્રધ્ધેય પરમ પ્રિય ચિરંજીવ પ્રિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 'કૂંચી' શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી સ્વીકારાયેલ છે ? ફારસી અરબી તુર્કી મરાઠી ફારસી અરબી તુર્કી મરાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar “જનતાની ભાષા દ્વારા જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.'' આ વક્તવ્ય કોનું છે ? બળવંતરાય મહેતા ડો. જીવરાજ મહેતા બાબુભાઈ જ. પટેલ ગાંધીજી બળવંતરાય મહેતા ડો. જીવરાજ મહેતા બાબુભાઈ જ. પટેલ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 70.7 + 70.007 + 70.07 + 70.0007 = ? તો ? = ___ 101010 11111 11110 1110 101010 11111 11110 1110 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP