રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - મહેર ચડવું કૃપા હોવી સામ સામે સ્પર્ધામાં ઊતરવું સ્પર્ધામાંથી બહાર રહેવું તોફાન કરવું કૃપા હોવી સામ સામે સ્પર્ધામાં ઊતરવું સ્પર્ધામાંથી બહાર રહેવું તોફાન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પગ મણના થઈ જવા મન ખુશ થઈ જવું પગને ઈજા થવી મન ખિન્ન થઈ જવું પગ ઉપર ભાર ઉતરવો મન ખુશ થઈ જવું પગને ઈજા થવી મન ખિન્ન થઈ જવું પગ ઉપર ભાર ઉતરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ભગવ ભગવું ધ્યાન હોવું ભગવા કપડામાં ધ્યાન હોવું ભગવામાં ધ્યાન થઈ જવું ધ્યાનમાંથી બેધ્યાન થઈ જવું ભગવાધારી સંતોનું મન પરમાત્મામાં લીન હોવું ભગવા કપડામાં ધ્યાન હોવું ભગવામાં ધ્યાન થઈ જવું ધ્યાનમાંથી બેધ્યાન થઈ જવું ભગવાધારી સંતોનું મન પરમાત્મામાં લીન હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઊભા મેલીને જવું પતીને છોડીને નાતરે જવું ચાલતા થઈ જવું રાહ જોવડાવવી રાહ ન જોવી પતીને છોડીને નાતરે જવું ચાલતા થઈ જવું રાહ જોવડાવવી રાહ ન જોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ગળે ટાંટિયા ભરાવવા ગળું દબાવવું મોતને ઘાટ ઉતારવું મુશ્કેલ સ્થિતિમાં મુકવું ગુંગળાઈ જવું ગળું દબાવવું મોતને ઘાટ ઉતારવું મુશ્કેલ સ્થિતિમાં મુકવું ગુંગળાઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP