રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઊભા મેલીને જવું રાહ જોવડાવવી રાહ ન જોવી ચાલતા થઈ જવું પતીને છોડીને નાતરે જવું રાહ જોવડાવવી રાહ ન જોવી ચાલતા થઈ જવું પતીને છોડીને નાતરે જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. બજર ઘસવી. ખૂબ મહેનત કરવી નાસી જવું દાંતે છીંકણી ઘસવી કંટાળી જવું ખૂબ મહેનત કરવી નાસી જવું દાંતે છીંકણી ઘસવી કંટાળી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - બાદલું રાખવું ગમગીન બની જવું અવ્યસ્થિત રાખવું છૂપું રાખવું બરાબરી કરવી ગમગીન બની જવું અવ્યસ્થિત રાખવું છૂપું રાખવું બરાબરી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - મનમાં ગાંઠ વાળવી મનોમન નકકી કરવું મનમાં વશી જવું મનમાં ઈચ્છા કરવી મનોમંથન કરવું મનોમન નકકી કરવું મનમાં વશી જવું મનમાં ઈચ્છા કરવી મનોમંથન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) નીચે દર્શાવેલ રૂઢિપ્રયોગ અને તેના અર્થમાંથી કઈ જોડી ખોટી છે ? હાથ ધોઈ નાખવા - આશા છોડી દેવી હાથ કાળા કરવા - કલંકિત કામ કરવા હાથ હેઠા પડવા - નિરાશા મળવી હાથ દેખાડવો - બળાપો કરવો હાથ ધોઈ નાખવા - આશા છોડી દેવી હાથ કાળા કરવા - કલંકિત કામ કરવા હાથ હેઠા પડવા - નિરાશા મળવી હાથ દેખાડવો - બળાપો કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - માથે લેવું ગુનો કબૂલ કરવો માથા પર વજન ઉપાડવું જવાબદારી સંભાળવી જવાબદારીમાંથી છૂટી જવું ગુનો કબૂલ કરવો માથા પર વજન ઉપાડવું જવાબદારી સંભાળવી જવાબદારીમાંથી છૂટી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP