• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

રૂઢિપ્રયોગ (Idiom)

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઓસાણ ન રહેવું

સ્મૃતિ હોવી
સરળ ન હોવું
યાદ ન રહેવું
ઈચ્છા થવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઘરભંગ થવો

ઠરીઠામ ન થવું
પત્નીનું મૃત્યુ થયું
ઘર તૂટી જવું
ગરીબ હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - શરસંધાન કરવું

મારામારી કરવી
લાગણી થવી
લક્ષ્યને સાધવું
સંતાપ થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - દાણો ચાંપી જોવો.

પ્રયત્ન કરી જોવો
દાણો કઠણ રહી જવો
પાણી ઓછું હોવું
મદદ માગવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - તાસીર ફેરવવી

સ્વભાવ બદલવો
નસીબ બદલવું
જ્ઞાતિ બદલવી
પરિસ્થિતિ બદલવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • ...
  • 30
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) Gujarat Police Constable Practice MCQ Part - 4 કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) શ્રેણી તળપદા

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US