રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - આંગળાં કરડવાં

આંગળાં કપાઈ જવા
ખૂબ સ્વાદિષ્ટ લાગવું
સર્પદંશ થવો
કૂતરું કરડી જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - મોં ભાગી જવું

મોં ભાંગી નાખવું
અતિશયાને કારણે સ્વાદ રહેવો
ખૂબ જ માર મારવો
અતિશયાને કારણે સ્વાદ ન રહેવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - સાડીબાર ન રાખવી

સાડી કબાટમાં રાખવી
પરવા ન કરવી
દરકાર કરવી
સાડીની બાજુ ન બદલવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ટીંબો બની જવું

મહાદુઃખ વેઠવું
ખૂબ જ હરિયાળી હોવી
કામ બગડી જવું
ખેદાનમેદાન કરી નાખવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ધરમનો થાંભલો ખરી પડવો

માનવતા ભૂલી જવી
જાણીતા કર્મવીર, ધર્મવીરનું અવસાન થવું
ધર્મનું કામ વિષ્ફળ જવું
ધર્મનો થાંભલો ન હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP