રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હોલા જેવું કાળજું હોવું

અત્યંત નાહિંમત હોવું
દુઃખ થવું
ખૂબ જ મજબૂત હોવું
ખૂબ જ હિંમત હોવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કોડિયા જેવું કપાળ હોવું

જ્ઞાન થવું
કમનસીબ હોવું
નસીબનો સાથ હોવો
ખૂબ જ બડભાગી હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ટીંબો બની જવું

ખેદાનમેદાન કરી નાખવું
મહાદુઃખ વેઠવું
કામ બગડી જવું
ખૂબ જ હરિયાળી હોવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઓરિયો વીતવો

માથે પડવું
ઘાત ટળી જવી
સારો પ્રસંગ સફળ રીતે પૂરો થયો
સુખદુ:ખમાંથી પસાર થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - નાટક ભજવવું

હકીકત છૂપાવવા ઢોંગ કરવો
હકીકત જાહેર કરવી
લોકોને સત્ય કહેવું
રંગમંચ ઉપર જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP