રૂઢિપ્રયોગ (Idiom) 'પેંગડામાં પગ ઘાલવો' : રૂઢિપ્રયોગ માટે યોગ્ય અર્થ શોધો. યુદ્ધ કરવું ઘોડે સવારી કરવી પેંડલમાં પગ ફસાવો. બરોબરી કરવી યુદ્ધ કરવું ઘોડે સવારી કરવી પેંડલમાં પગ ફસાવો. બરોબરી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) ‘રફફું થઈ જવું' -રૂઢિ પ્રયોગનો અર્થ જણાવો. હેબતાય જવું. થીજી જવું. રોળાઈ જવું. ભાગી જવું. હેબતાય જવું. થીજી જવું. રોળાઈ જવું. ભાગી જવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો : ‘વજ્રપાત થવો' હિમવર્ષા થવી મોટો આઘાત લાગવો વજ્ર પડી જવું મુશ્કેલી આવવી હિમવર્ષા થવી મોટો આઘાત લાગવો વજ્ર પડી જવું મુશ્કેલી આવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગ સાથે તેનો અર્થ બંધબેસતો ન હોય તેવો વિકલ્પ પસંદ કરો. ઊની આંચ આવવી : દુઃખ કે તકલીફ આવવી ભોઠાં પડવું : શરમિંદા થવું કેડ પર કાંકરો મૂકવો : સખત મહેનત કરવી ધમણ ઉપડવી : યંત્ર ચાલું થવું ઊની આંચ આવવી : દુઃખ કે તકલીફ આવવી ભોઠાં પડવું : શરમિંદા થવું કેડ પર કાંકરો મૂકવો : સખત મહેનત કરવી ધમણ ઉપડવી : યંત્ર ચાલું થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP