રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પાશેરમાં પહેલી પૂણી છૂપું રાખવું તદ્દન શરૂઆત ખૂબ ગરીબ હોવું કંઈ નથી એના કરતાં કંઈક છે એવો ભાવ છૂપું રાખવું તદ્દન શરૂઆત ખૂબ ગરીબ હોવું કંઈ નથી એના કરતાં કંઈક છે એવો ભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) નીચે આપેલા રૂઢિપ્રયોગમાં કયું જુથ અર્થની દૃષ્ટિએ ખોટું છે ? પાપડી સાથે ઈયળ બફાવી - સૂકા ભેગું લીલું ફીફાં ખાંડવા - ઘાસ કાપવું વાંઢાને ઘેર વલોણું હોવું - અપાસરે ઢોકળાં હોવાં વાએ વાદળ ખસવું - વાતનું વતેસર થવું પાપડી સાથે ઈયળ બફાવી - સૂકા ભેગું લીલું ફીફાં ખાંડવા - ઘાસ કાપવું વાંઢાને ઘેર વલોણું હોવું - અપાસરે ઢોકળાં હોવાં વાએ વાદળ ખસવું - વાતનું વતેસર થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઠઠ્યા રહેવું લાચારી ભોગવવી આપેલ પૈકી કોઈ નહીં સમસમી જવું આપેલ બંને લાચારી ભોગવવી આપેલ પૈકી કોઈ નહીં સમસમી જવું આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - બાદલું રાખવું બરાબરી કરવી અવ્યસ્થિત રાખવું ગમગીન બની જવું છૂપું રાખવું બરાબરી કરવી અવ્યસ્થિત રાખવું ગમગીન બની જવું છૂપું રાખવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઘર ભાળી જવું નજર લાગવી વાતને સરળ જાણવી નબળાઈ પારખી જવી ચોરી કરવી નજર લાગવી વાતને સરળ જાણવી નબળાઈ પારખી જવી ચોરી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP