રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઘર ભાળી જવું

નજર લાગવી
વાતને સરળ જાણવી
નબળાઈ પારખી જવી
ચોરી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હાથ પકડવો.

સહકાર આપવો
વહેમ કે શંકા થવી
ઝગડવું
લગ્ન કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પગ મણના થઈ જવા

મન ખુશ થઈ જવું
પગને ઈજા થવી
પગ ઉપર ભાર ઉતરવો
મન ખિન્ન થઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઠઠ્યા રહેવું

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
સમસમી જવું
લાચારી ભોગવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હોલા જેવું કાળજું હોવું

ખૂબ જ હિંમત હોવી
ખૂબ જ મજબૂત હોવું
દુ:ખ થવું
અત્યંત નાહિંમત હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ધજા બાંધવી

ભારે સાહસ કરવું
ધ્વજ ફરકાવવો
કીર્તિ ન હોવી
કીર્તિ ફેલાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP