રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - શરસંધાન કરવું મારામારી કરવી સંતાપ થવો લાગણી થવી લક્ષ્યને સાધવું મારામારી કરવી સંતાપ થવો લાગણી થવી લક્ષ્યને સાધવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઊભા મેલીને જવું ચાલતા થઈ જવું રાહ ન જોવી પતીને છોડીને નાતરે જવું રાહ જોવડાવવી ચાલતા થઈ જવું રાહ ન જોવી પતીને છોડીને નાતરે જવું રાહ જોવડાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. છેલ્લે પાટલે બેસવું. ભણવામાં ખૂબ નબળા હોવું ખૂબ હોશિયાર હોવું આત્યંતિક નિર્ણય લેવો ધ્યાનમાંથી બેધ્યાન થવું ભણવામાં ખૂબ નબળા હોવું ખૂબ હોશિયાર હોવું આત્યંતિક નિર્ણય લેવો ધ્યાનમાંથી બેધ્યાન થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ટીંબો બની જવું મહાદુઃખ વેઠવું ખેદાનમેદાન કરી નાખવું ખૂબ જ હરિયાળી હોવી કામ બગડી જવું મહાદુઃખ વેઠવું ખેદાનમેદાન કરી નાખવું ખૂબ જ હરિયાળી હોવી કામ બગડી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - માથે લેવું ગુનો કબૂલ કરવો જવાબદારીમાંથી છૂટી જવું માથા પર વજન ઉપાડવું જવાબદારી સંભાળવી ગુનો કબૂલ કરવો જવાબદારીમાંથી છૂટી જવું માથા પર વજન ઉપાડવું જવાબદારી સંભાળવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - છાણાં થાપવા પ્રસિદ્ધિ મેળવવી ખૂબ બદનામ કરવું બળતણ માટે ઉપયોગી હોવું છાણ ભેગું કરવું પ્રસિદ્ધિ મેળવવી ખૂબ બદનામ કરવું બળતણ માટે ઉપયોગી હોવું છાણ ભેગું કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP