રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - દાણો ચાંપી જોવો. દાણો કઠણ રહી જવો મદદ માગવી પ્રયત્ન કરી જોવો પાણી ઓછું હોવું દાણો કઠણ રહી જવો મદદ માગવી પ્રયત્ન કરી જોવો પાણી ઓછું હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કળ વળવી ભૂખ લાગવી ડર લાગવો ચિંતા થવી નિરાંત થવી ભૂખ લાગવી ડર લાગવો ચિંતા થવી નિરાંત થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ગળે ટાંટિયા ભરાવવા મુશ્કેલ સ્થિતિમાં મુકવું ગળું દબાવવું ગુંગળાઈ જવું મોતને ઘાટ ઉતારવું મુશ્કેલ સ્થિતિમાં મુકવું ગળું દબાવવું ગુંગળાઈ જવું મોતને ઘાટ ઉતારવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો : પેંગડામાં પગ ઘાલવો બરાબરી કરવી ખૂબ મહેનત કરવી હારી જવું અત્યંત દુ:ખદ સ્થિતિ બરાબરી કરવી ખૂબ મહેનત કરવી હારી જવું અત્યંત દુ:ખદ સ્થિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - જીભા જોડી કરવી ઝઘડો કરવો તકરાર કરવી જીભ બતાવવી જીભડા કરવા ઝઘડો કરવો તકરાર કરવી જીભ બતાવવી જીભડા કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - નમતું મુકવું શાંતિ થવી જતું કરવું બચાવ કરવો વજન કરતાં થોડુક વધુ આપવું શાંતિ થવી જતું કરવું બચાવ કરવો વજન કરતાં થોડુક વધુ આપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP