રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઓસાણ ન રહેવું

યાદ ન રહેવું
સ્મૃતિ હોવી
સરળ ન હોવું
ઈચ્છા થવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - છાણાં થાપવા

ખૂબ બદનામ કરવું
પ્રસિદ્ધિ મેળવવી
છાણ ભેગું કરવું
બળતણ માટે ઉપયોગી હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો : દેન હોવી

ઈચ્છા શક્તિ હોવી
હિંમત હોવી
દાનત હોવી
વામન હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કોણીએ ગોળ લગાડવો

ગોળ ગોળ કરવું
ખૂબ ઠપકો આપવો
ગણકારવું નહિં
કાર્ય સાધના લાલચ આપવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કપૂરે કોગળા કરવા

પૂજા કરવી
શ્રીમંત હોવું
વિશુદ્ધ થવું
દાંત મજબૂત કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ચારે હાથ ભોંયે પડવા

બધી રીતે નિઃસહાય થવું
ગુસ્સે થવું
ગબડી પડવું
હારી જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP