રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પગ મણના થઈ જવા પગ ઉપર ભાર ઉતરવો મન ખુશ થઈ જવું મન ખિન્ન થઈ જવું પગને ઈજા થવી પગ ઉપર ભાર ઉતરવો મન ખુશ થઈ જવું મન ખિન્ન થઈ જવું પગને ઈજા થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - નાડ રજાણે તેવું થવું ખુબ કમાણી થવી ઉત્સાહ વધવો મરણ પામવાની તૈયારી હોવી ઉદાસ થવું ખુબ કમાણી થવી ઉત્સાહ વધવો મરણ પામવાની તૈયારી હોવી ઉદાસ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પેટ ન આપવું ખાનગી વાત પ્રગટ ન કરવી આબરૂ વધારવી વાત કહેતા ફરવું સફ્ળતા મળવી ખાનગી વાત પ્રગટ ન કરવી આબરૂ વધારવી વાત કહેતા ફરવું સફ્ળતા મળવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ધજા બાંધવી ધ્વજ ફરકાવવો કીર્તિ ફેલાવવી કીર્તિ ન હોવી ભારે સાહસ કરવું ધ્વજ ફરકાવવો કીર્તિ ફેલાવવી કીર્તિ ન હોવી ભારે સાહસ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - નાની વાતને મોટું સ્વરૂપ આપઈ જવું આસમાની સુલતાની કરવી કાગનો વાઘ થવો રાઈનો પર્વત કરવો રજનું ગજ કરવું આસમાની સુલતાની કરવી કાગનો વાઘ થવો રાઈનો પર્વત કરવો રજનું ગજ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઓસાણ ન રહેવું યાદ ન રહેવું સરળ ન હોવું ઈચ્છા થવી સ્મૃતિ હોવી યાદ ન રહેવું સરળ ન હોવું ઈચ્છા થવી સ્મૃતિ હોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP