Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ? ખિસ્સાકાતરું ખિસ્સાકાત્રુ ખિસ્સાંકાતરુ ખિસ્સાકાતરુ ખિસ્સાકાતરું ખિસ્સાકાત્રુ ખિસ્સાંકાતરુ ખિસ્સાકાતરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો 1984ના વર્ષમાં પ્રજાસત્તાકદિન રવિવારે આવે તો 1985ના વર્ષમાં તે ક્યારે આવે ? સોમવાર મંગળવાર રવિવાર શનિવાર સોમવાર મંગળવાર રવિવાર શનિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભા (General Assembly)ના પ્રથમ મહિલા પ્રમુખ નીચેનામાંથી કોણ ? એની બેસન્ટ સુચેતા કૃપલાણી સરોજિની નાયડુ વિજ્યાલક્ષ્મી પંડિત એની બેસન્ટ સુચેતા કૃપલાણી સરોજિની નાયડુ વિજ્યાલક્ષ્મી પંડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar What is the synonym of ‘attain’ ? assist mingle gain improve assist mingle gain improve ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ઘેર ઘેર ભીખ માગવી તે - એના માટે એક શબ્દ કયો ? ભિખારી બગભગત ભીખી માધુકરી ભિખારી બગભગત ભીખી માધુકરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો સાચો શબ્દ છે ? લાઈશન્સ લાયસન્સ લાયશન્સ લાઈસન્સ લાઈશન્સ લાયસન્સ લાયશન્સ લાઈસન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP