Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો સમાસ ઉપપદ સમાસ છે ? ચોપગું લેભાગુ મુખચંદ્ર ઘરજમાઈ ચોપગું લેભાગુ મુખચંદ્ર ઘરજમાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 'કૂંચી' શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી સ્વીકારાયેલ છે ? તુર્કી ફારસી અરબી મરાઠી તુર્કી ફારસી અરબી મરાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar યુરોપના ક્યા દેશમાં મે મહિનાના મધ્યથી જુલાઈના અંત સુધી સૂર્ય આથમતો નથી ? ફ્રાન્સ નોર્વે સ્પેન ઈંગ્લેન્ડ ફ્રાન્સ નોર્વે સ્પેન ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar A અને B એક કામ અનુક્રમે 20 દિવસ અને 10 દિવસમાં કરી શકે છે. જો A 10 દિવસ કામ કરીને જતો રહે, અને બાકીનું કામ B પૂર્ણ કરે તો કુલ કેટલા દિવસમાં કામ પૂર્ણ થાય ? 12 દિવસ 18 દિવસ 10 દિવસ 15 દિવસ 12 દિવસ 18 દિવસ 10 દિવસ 15 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar The green eyed monster means. anger hatred jealousy love anger hatred jealousy love ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો ખાધાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તેજ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ? 27(1/8) % 18(1/13) % 30 % 23(1/13) % 27(1/8) % 18(1/13) % 30 % 23(1/13) % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP