Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar પાશ્ચાત્યનો વિરોધી શબ્દ કયો ? પૌરસ્ત્ય તાજું સ્વકીય પ્રારબ્ધ પૌરસ્ત્ય તાજું સ્વકીય પ્રારબ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ““પૂર્વાલાપ''ના રચયિતા કલાપી રા. વિ. પાઠક શ્રીધરાણી મણિશંકર રત્નજી ભટ્ટ કલાપી રા. વિ. પાઠક શ્રીધરાણી મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar રોલેટ કાયદાની અમલવારી દરમ્યાન કોના મત મુજબ “દલીલ, અપીલ અને વકિલનો અધિકાર'' લઈ લેવામાં આવ્યો હતો ? જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધીજી મોતીલાલ નહેરુ લોકમાન્ય ટિળક જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધીજી મોતીલાલ નહેરુ લોકમાન્ય ટિળક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કલમ ! હવે તારે ખોળે છઉ' આ અરજ કોની ? વીર નર્મદ ક.મા. મુનશી નંદશંકર મહેતા દલપતરામ વીર નર્મદ ક.મા. મુનશી નંદશંકર મહેતા દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ““ઠરેલ''નો વિરુદ્ધાર્થી શબ્દ શું ? વાણો અદ્વૈત ઉછાંછળું છુટ વાણો અદ્વૈત ઉછાંછળું છુટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જયશિખરી ચાવડાએ કયું નાનું રાજ્ય સ્થાપ્યું હતું ? પંચાસર અણહિલપુર પાટણ ભૃગુકચ્છ પાનસર પંચાસર અણહિલપુર પાટણ ભૃગુકચ્છ પાનસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP