• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

નિપાત

નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
આંખ દેખે નહીં પણ રડે તો ખરી જ

જ
પણ
તો, જ
તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
કેવળ તમારા માન ખાતર હું આવીશ.

કેવળ, માન
ખાતર
કેવળ
માન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચે આપેલ સાદા વાક્યનો નિપાત ઓળખાવો.
તું કાનથી સાંભળે છે ને ?

છે
થી
ને
તું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
દિયાનને માત્ર બોનવીટા જ ભાવે છે.

જ
ને
માત્ર, જ
માત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
પિતાજી, હુંયે તમારી સાથે આવીશ.

યે, જી
હું
યે
જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • 2
  • 3
  • ...
  • 12
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) કાયદો (Law) Talati Practice MCQ Part - 1 ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US