Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
યુરોપના ક્યા દેશમાં મે મહિનાના મધ્યથી જુલાઈના અંત સુધી સૂર્ય આથમતો નથી ?

સ્પેન
ઈંગ્લેન્ડ
નોર્વે
ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
ટેસ્ટ ક્રિકેટમાં ડોન બ્રેડમેનની 29 સદીનો વિશ્વ વિક્રમ તોડનાર પ્રથમ ક્રિકેટર નીચેનામાંથી કોણ ?

સચીન તેંડુલકર
સુનિલ ગાવસ્કર
વિવિયન રિચર્ડસ
રીકી પોન્ટીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
નીચેનામાંથી કયો સાચો શબ્દ છે ?

મ્યુનિસીપાલિટિ
મ્યુનિસિપાલિટિ
મ્યુનિસિપાલિટી
મ્યૂનીસીપાલિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
નીચેનો ફકરો વાંચી, પ્રશ્નોના ઉત્તર આપો :
આપણું જીવન જુદા જુદા પ્રકારના અનેક ભયથી ભરેલું છે. બાહ્ય ભયો તો છે જ. તે સાથે કામ, ક્રોધ વગેરે આંતરિક ભયો પણ ખરા. તેથી મનમાં જરા પણ ભય ન હોય તેવી વૃત્તિ કેળવવી પૂરેપૂરી શક્ય નથી. તે જ બધા ભયોથી સંપૂર્ણ મુક્તિ પામી શકે છે કે જેણે આત્માને ઓળખી લીધો હોય કે જેને આત્માનું જ્ઞાન થયું હોય. ભય વિનાની સ્થિતિ એટલે જરા પણ મૂર્છિત નહીં એવી સ્થિતિની પરાકાષ્ઠા. એવી સ્થિતિને પ્રાપ્ત કરવા માટે નિશ્ચયની અત્યંત જરૂર છે. તે માટેના પ્રયત્નો હંમેશાં ચાલુ રહે તો ભયની વૃત્તિ ઓછી થઈ શકે છે. આત્મા ઉપર શ્રદ્ધા વધારવાથી પણ ભયવૃત્તિને ઓછી કરી શકાય છે. અત્રે એ ન ભૂલવું જોઈએ કે જેટલા ભયો છે તેમના મૂળમાં આપણો દેહ જ છે. દેહ પ્રત્યેની મમતા - આસક્તિ દૂર થાય તો ભય રહિત અવસ્થાને સહેજે પ્રાપ્ત કરી શકાય છે.
___ કેળવવી સરળ નથી. ખાલી જગ્યામાં શું આવે ?

કામ-ક્રોધથી દૂર રહેવાની અવસ્થા
આત્માની ઓળખ
મમતા - આસક્તિથી દૂર રહેવાની અવસ્થા
નિર્ભયતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP