Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ જીવનચરિત્ર 'કોલંબસનો વૃત્તાંત'ના લેખક નીચેનામાંથી કોણ ?

નર્મદ
પ્રાણલાલ મથુરદાસ
દલપતરામ
પ્રાણલાલ ડોસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
કેટલી સેકન્ડમાં 150 મીટર લાંબી એક ટ્રેઇન 90 કિ.મી./ક્લાકની ઝડપે દોડતાં, 150 મીટર લંબાઈના પુલને પસાર કરે ?

21 સેકન્ડ
15 સેકન્ડ
18 સેકન્ડ
12 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
રોલેટ કાયદાની અમલવારી દરમ્યાન કોના મત મુજબ “દલીલ, અપીલ અને વકિલનો અધિકાર'' લઈ લેવામાં આવ્યો હતો ?

મહાત્મા ગાંધીજી
જવાહરલાલ નહેરુ
લોકમાન્ય ટિળક
મોતીલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
ક્યા દેશ દ્વારા ભારતીય મહિલા રાજદ્વારી દેવયાની ખોબરાગડેની ધરપકડ થતાં તે ચર્ચાનો વિષય બન્યો હતો ?

પાકિસ્તાન
ચીન
જાપાન
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP