Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar "અતિજ્ઞાન''ના રચયિતા કવિ કાન્ત છે, આ “અતિજ્ઞાન" શું છે ? મહાકાવ્ય ખંડકાવ્ય નાટક કરુણ પ્રશસ્તિ મહાકાવ્ય ખંડકાવ્ય નાટક કરુણ પ્રશસ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો ખાધાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તેજ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ? 27(1/8) % 23(1/13) % 30 % 18(1/13) % 27(1/8) % 23(1/13) % 30 % 18(1/13) % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar એક પાણીની ટાંકીને પૂરી ભરાતાં 6 કલાક લાગે છે. પણ જો ટાંકીમાં લીકેજ હોય, તો તેને ભરાતાં એક કલાક વધુ લાગે છે. તો પાણીની ટાંકી જો પૂરી ભરાયેલી હોય, તો લીકેજના કારણે જ કેટલા સમયમાં ખાલી થશે ? 7 કલાક 36 કલાક 42 કલાક 6 કલાક 7 કલાક 36 કલાક 42 કલાક 6 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જેની શરૂઆત નથી તેવું - એના માટે એક શબ્દ કયો ? અલૌક્કિ અનાદિ શરૂઆત વગરનું અંત્યેષ્ટિ અલૌક્કિ અનાદિ શરૂઆત વગરનું અંત્યેષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગાંધીનગર ખાતે આવેલી કઈ કચેરીનું નામ રૂ. 11.60 કરોડની ઉચાપતના કારણે ચર્ચામાં રહ્યું હતું ? કૃષિ ભવન બિરસા મુંડા ભવન જળ ભવન નિર્માણ ભવન કૃષિ ભવન બિરસા મુંડા ભવન જળ ભવન નિર્માણ ભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વડીલ વ્યક્તિને પત્ર લખતાં નીચેનામાંથી શું સંબોધન કરવું જોઈએ ? ચિરંજીવ પરમ પ્રિય પ્રિય શ્રધ્ધેય ચિરંજીવ પરમ પ્રિય પ્રિય શ્રધ્ધેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP