GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતના સૌ પ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂંક થઈ હતી ? પી.એન.ભગવતી શ્રીમન્ નારાયણ મહેદી નવાઝજંગ નિત્યાનંદ કાનુંગો પી.એન.ભગવતી શ્રીમન્ નારાયણ મહેદી નવાઝજંગ નિત્યાનંદ કાનુંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) કમ્પ્યુટરમાં માઉસને ઈચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહે છે ? ડ્રેગિંગ ક્લિક પોઈન્ટિંગ ડબલ ક્લિક ડ્રેગિંગ ક્લિક પોઈન્ટિંગ ડબલ ક્લિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? અંદાજપત્ર શાખા નાણાં ખાતું નાણાં પ્રધાન નાણાં પંચ અંદાજપત્ર શાખા નાણાં ખાતું નાણાં પ્રધાન નાણાં પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બંધારણ મુજબ ભારતમાં ‘નાગરિકતા’ વિષય, કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ? રાજ્ય યાદી નાગરિકતા યાદી કેન્દ્ર/સંઘ યાદી સહવર્તી/સમવર્તી યાદી રાજ્ય યાદી નાગરિકતા યાદી કેન્દ્ર/સંઘ યાદી સહવર્તી/સમવર્તી યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) MS Word ની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઈનને શું કહે છે ? મેનૂબાર ટાઈટલબાર સ્ટેટસબાર ટાસ્કબાર મેનૂબાર ટાઈટલબાર સ્ટેટસબાર ટાસ્કબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP